• Follow Us
  •                            Login

Category: vaccine

બાળકોમાં ચેપ અને રોગ પ્રતિબંધક રસી

આપણા દેશમાં બાળ મૃત્યુનો દર ખુબજ ઉંચો છે જે મોટે ભાગે ચેપી રોગોને કારણે છે. ચેપી રોગના હુમલા પછી મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. જો મૃત્યુના થાય તોય શરીરમાં કોઈ ને કોઈ ખોડ અથવા…

બાળ લકવાની રસી

આ રસી બાળ લકવાના રોગ સામે બાળકને રક્ષણ આપે છે. સામાન્ય રીતે ત્રીગુણી રસીના સમયેજ બાળલકવાની રસીનો ડોઝ પણ પીવડાવવામાં આવે છે. એટલે કે પ્રાથમિક કોર્સ માટે મહિના મહિના ના અંતરે ત્રણ ડોઝ અને ફરીથી…

ત્રિગુણી રસી (DPT)

આ રસી ડિપ્થેરિયા, ઉન્તાન્તીયું(પરટ્યુસીસ)  અને ધનુર આ ત્રણ રોગો સામે રક્ષણ આપે છે. તેથી અને ત્રિગુણી રસી કહેવામાં આવે છે. એક એક માસને અંતરે આ રસીના ત્રણ ઈન્જેકસન સ્નાયુમાં આપવાનાં હોય છે. બે ડોઝની વચ્ચે…

ધનુર

ધનુર એક ગંભીર રોગ છે. તેની સારવાર દવા ખાનામાંજ થઇ શકે. યોગ્ય સારવાર પછી પણ નવજાત બાળકોમાં તો ધનુર અત્યંત ઉગ્ર રૂપ ધારણ કરે છે અને મૃત્યુ દર્ ઘણો ઊંચો છે.

Shopping cart