
“ ડોક્ટર મને જરા પણ સહન થતું નથી. મને અત્યારેજ મારૂ B12 નું ઈન્જેકસન મૂકી આપો ”
લોકોને એવી ભ્રમણા છે કે B12 ની ઉણપ કે અભાવથી ફક્ત હાથ પગ દુખે છે. ભ્રમણા તો ચાલો આજે આપણે વિટામીન B12 વિષે થોડું હજુ વધુ સમાજીએ. પહેલ તો એ સમજીએ કે વિટામીન B12 મળે…